________________
૨૨
જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અનેશ્રી નેમિનાથ સ્તવન.
|
બે કરજેડી રે વનવું, પ્રિય તુઝ લાગું રે પાય, નારી નવભવ કેરડી, કાં મુઝ મેહી રે જાય; તઈ મન મોહ્યું રે નેમજી, બેલે રાજુલ નારી, કંતા કાં રથ વાલી રે, આયઊ તેરણ બારિ. તઈ. ૧ ગજ રથ ઘોડા રે છે ઘણાં, પાયક સંખ્ય ન પાર; જોતાં જાન તુહુમારી હિઅડિ હરષ અપાર. તઈ૨ કુંડલ સંવત કેરડાં, હિઅડે નવસર હાર; ચડીઉ ગયવર ગાજતઈ, સોહિ સવિ સિણગાર. તઈ. ૩ મંડપ મેટા રે માંડીઆ, માચિ નવલ હે પાત્ર થાનકિ થાનકિ થાકલ, જેવા સિરિખીયે યાત્ર. તઈ. ૪ માનિ બલભદ્ર કાન્હજી, માનેઈમેટા હે ભૂપ; સેવઈ સૂરનર સામટા, તાઈરૂં અકલ સરૂપ. તઈ. ૫ સહજ સુરંગૂ રે સાસરું, પીહર પહુતઉં રે માઈ કરમ ન પ્રેતઈ રે કિમ કરું, જઉ પ્રિવિનિ જાઈ. તઈ. ૬ સામી પૂછિ રે સારથી, બે સિઉ ભરીઉ રે વાડ; પ્રહિ તુમ્ભ હે સિઈ પરગણું, પ્રીછયુ પશુ અંતા પાડ. તઈ ૭ હરણી બલિ રે હરિણવ, તઈ કાં કર્યઉ રે પોકાર રહિ રહિ છાની રે છટટ્યુ, આવ્યા નેમિકુમાર. તઈ. ૮ સાબર બલિ રે સબરી, સુંદરિ સાંજલિ વા; જાયા જેસ્યાં રે આપણાં, આવ્યઉ ત્રિભુવન તાત, તઈ. ૯