________________
*
:
તેમની કાવ્યપ્રસાદી જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિપવરે ૫૪ જિમ સુરતરૂવર સેહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વનકેતકી મહમહે એ જિમ ભૂમિપતિ ભુયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગાયમ લબ્ધ ગહગહેએ . ૫૫ ચિંતામણિ કર ચઢિઓ આજ, સુરતરૂ સારે વંછિતકાજ, કામકુંભ સવિ વશ હુએ એ ! કામગવી પૂરે મનકામિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામિય, સામિય ગેયમ આણુસરે એ ૫૬ પણુવફખર પહેલે પભણજે, માયાબીજ શ્રવણ નિસુણજે, શ્રીમતિ શેભા સંભવે એ ! દેવહ ધરિ અરિહંત નમી, વિનય-પહત્ત ઉવઝાય ઘુણજે, ઈણ મંત્રે ગાયમ નમેએ / પ૭ | પુરપુર વસતાં કાંઈ કરીએ, દેશ દેશાંતર કાંઈ ભમીજે, કવણ કાજ આયાસ કરો! પ્રહ ઉઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખણ સીઝે, નવનિધિ વિકસે તાસ ઘરે ૫૮ ચઉદહસય બારોત્તર વરસે, ગોયમગહર કેવલ દિવસે, કિઓ કિવત ઉપગાર પર | આદેહિ મંગલ એહ ભણજે, પરવમહોચ્છવ પહિલે કીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે
૫૯ ૫ ઘન માતા જિણે ઉદરેધરિયા ધન પિતા જિણે કુલ અવતરિયા, ધન સદ્દગુરૂ જિણે દિકિખીયા એ છે વિનયવંત વિદ્યાભંડાર, જસગુણ કેઈ ન પાર વિદ્યાવંત ગુરૂ વિનવે એ છે ૬૦ છે ગૌતમ સ્વામિતણે એ રાસ, ભણતાં સુણતાં લીલવિલાસ, સાસય સુખ નિધિ સંપજે એ . ગૌતમસ્વામિને રાસ ભણજે, ચઉવિહસંઘ રલિયાત કીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે છે ૬૧ / ઈતિ