________________
૫૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેની કાવ્ય પ્રસાદી
આત્મભાવમાં પ્રભુની શુદ્ધતા જો રમે તે આપણે પણ પરમાત્મભાવ પામી શકીએ. ખંભાત નગરના શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શનથી કવિને આનંદોત્સાહ ા વધ્યા અને કવિને પેાતાના એ દિવસ ધન્ય અને સફળ થયેલા લાગ્યા.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૩૮)
આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર પ્રભુને પોતાના સેવકને ઉદ્ધાર કરવા માટે અરજ કરી છે. પ્રભુને હુ દાસ તે। અવગુણુતા ભંડાર ખ્રુ; રાગ, દ્વેષ, ક્રોધ, મેહ, વિષયવાસના, અને અશ્રદ્ઘા ભરેલાં અનેક કર્મો કર્યાં છે. તેમ છતાં હે સ્વામી તમે મારા પર ક્યા રાખા. કવિ કહે છે કે સ્વામીના ગુણુ ઓળખીને જે એ ગુણને ભજે છે તે ચારિત્ર્ય, તપ અને વીથી પેાતાનાં કર્મોને છતી મુક્તિધામમાં વસે છે. અંતમાં ક્રીથી કવિએ પોતાને તારવા માટે પ્રભુને વિનંતી કરી છે. શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩૪૪ અને ૩૪૫)
શ્રી ઋષભજિનેશ્વરના પહેલા સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનનાં મહિમા અને એમને પ્રભાવ વહુઁવ્યા છે. પ્રભુ જ્યાં વિચરે ત્યાં સવાસા જોજન સુત્રીના વિસ્તારમાં કયાંય રાગ વગેરે ન એવુ તા એમનું આત્મબળ છે.
થાય
ખીજા સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવના જીવનના જુદા જુદા પ્રસંગાના ઉલ્લેખ કર્યો છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૪૬ અને ૩૪૮) કવિ કહે છે કે શ્રી શાંતિ જિનેશ્વર પાપને તાપ શમાવવામાં ચંદન રૂપ છે.
ખીજા સ્તવનમાં કવિએ પરમાત્મસ્વરૂપમાં પરસ્પર વિરુદ્ધ દેખાતા ભાવા એક સાથે કેવી રીતે રહેલા હોય છે તે દર્શાવ્યું છે. કવિ પ્રભુને ઉદ્દેશીને કહે છે કે તમે યેાગી અને અયેાગી છે, ભાગી અને અભાગી