________________
૪૭
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૬૮) તસ-તેના; સુઠા-પ્રસન્ન થયા; ખિણ-ક્ષણુ;
આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી શાંતિનાથ પ્રભુની મનમાં ઉમંગ આણીને સેવા કરવી એ પણ એક લ્હાવા છે. જેએ ક્ષણ માત્ર પશુ પ્રભુની સેવા કરે છે તેમની ઈચ્છાઓ પાર પડે છે એવા પ્રભુને મહિમા છે; પ્રભુની સેવા કરનાર પે!તાના જન્મ સફળ બનાવી જાય છે માટે હંમેશાં પ્રભુની સેવા કરવી જોઈએ.
શ્રી તેમનાથ સ્તવન (પૃ. ૧૬૯)
આ સ્તવનમાં કવિ કહે છે કે ' હું ભવિકજનેા ! કામદેવરૂપ હાથીને હરાવનાર સિદ્ધ જેવા, ધૈય'માં મેરૂ પવત જેવા, બ્રહ્મચારીઆના રત્ન જેવા, જેમનાં ગુણગાન કરતાં પાર ન આવે અને જેમનું
ન થતાં હૃદયમાં આનંદ પ્રગટે એવા, અને મનોકામના પૂરી કરવામાં કલ્પવૃક્ષ જેવા, યાદવા કુળના શણુગાર શ્રી નેમિનાથ ભગવાનને હમેશાં ભાવથી વંદન કરવાથી પરમ ઉચ્ચ આનદ મળે છે.' શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૭૦) કામગવિ–કામધેનું; પરિ-જેમ; ભલા–સુંદર; સન્–તેજસ્વી.
*
આ સ્તવનમાં કવિ કહે છે કે હું વિકજને ! જેમનું શરીર ભૂરા કમળ જેવું શાભે છે. જેમનું તેજ સૂર્યની જેમ પ્રકાશે છે. જેમનાં કાનનાં કુંડળા અને માથાના મુગટ સૂર્ય, ચન્દ્ર અને તારાઓના. તેજની માફક ચળકે છે, જેમણે અનંત જ્ઞાન મેળવીને મેાક્ષસુખ મેળવ્યું છે, જેમને જોતાં જ હૃદયમાં આનંદ થાય છે અને જેએ આપણી ઇચ્છાઓને કલ્પવૃક્ષની જેમ પૂરી પાડે છે એવા, આપણાં પાપરૂપી અધકારને દૂર કરનાર સૂર્ય જેવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમારું કાટિ કલ્કાણુ કસ,
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૭૧ )
ચરણુાંમુજસ્નુરૂપી કમળ; સીસ-શિષ્ય; કલિમલ=ક પીમેલ