________________
૪૫૧
સમતા, સ્થિરતા, ધૃતિ ઇત્યાદિ સ્ત્રઓને વરેલા છે। છતાં તમે બ્રહ્મચારી છે. તમે સંસાર પ્રત્યે રાગ ધરાવનાર નથી, તમને દાષા પ્રત્યે આસકિત નથી, મૃગ એ તમારુ લાંછન છે. હે પ્રભુ ! કેવળી સિવાય તમારા ગુણાનું વર્ણન કાણુ કરી શકે ?
શ્રી તેમનાથ જિન સ્તવન—સ્તવન પહેલુ
આ સ્તવનમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનનાં માતાપિતા, નગર, લન, ઇત્યાદિ વર્ણવી ખીજથી સાતમી કડી સુધીમાં નેમિનાથના જીવનના સુપ્રસિદ્ધ પ્રસંગેા વના છે અને એ પછી છેલ્લી ત્રણ કડીમાં એમના સાધુ સાધ્વીના પરિવારને અને એમના આયુષ્ય વગેરૈના પરિચય આપ્યો છે.
શ્રી તેમનાથ જિન સ્તવન—સ્તવન ખીજુ કુરંગ-મૃગ; વયણુડે;–વચને; પતિ-પ્રતીતિ-વિશ્વાસ; બાલ–સ; વિલવતી વિલાપ કરતી;
આ સ્તવનમાં કવિએ રાજુલની નેમિનાથ પ્રત્યેની ઉકિત રજૂ કરી છે. એ કહે છે કે હે સ્વામી ! અનુકંપાને કારણે તમે તારણેથી પાછા ફર્યું. તે વખતે તમને અનેક વડીલોએ વિનવ્યા, પરંતુ મારી સાથેના નવ ભવના સ્નેહને અવગણી તમે પાછા ચાલ્યા, તેમાં લગ્ન માટે જોષી પાસે યાગ્ય મુદ્દત જોવડાવવામાં તે કંઈ ફેર પડયો નથી ને ! હે નાથ! જે મૃગથી ચન્દ્ર કલ ંકિત બન્યા છે અને જે મૃગને કારણે રામ અને સીતાના વિયેાગ થયા તે ગનાં વચન સાંભળી એના પ્રત્યે અનુક’પાં આણી તમે પાછા ચાલ્યા ગયા છે એવી વાતની પ્રતીતિ અને થાય ? લેાકેા તે। એમ જ માનવાના કે તમે ભૃગની યાનું માત્ર બહાનું કાઢ્યું. તમારા પાછા ચાલ્યા જવાનું કારણ. કંઇક બીજું જ હોવુ જોઈ એ. નાથ ! મને તો એમ જ લાગે છે કે જેતે અનંત સિદ્ધોએ ભાગવી છે અને જે અનેક મુમુક્ષુઓને પોતાના તરફ્ આકર્ષે છે એવી ધૂતારી મુગતિ રૂપી સ્ત્રીએ તમને ભાળવ્યા હેાવા જોઈએ, માટે તમે મારા કરથી હેત ઉતારી નાખ્યુ છે. હે નાથ ! પ્રીતિ વરવી સહેલી છે, પણ નિભાવવી અધરી
હે