________________
શ્રી જ્ઞાનવિજયજી.
૩૬૭ સંવત ૧૭૮૦ સીઇરે,
આ છે તે આ માસરે, દીવાલી દીન રૂડો રે,
તે દિન મનને ઊલાસરે. જિન. ૧૦ મનના મને રથ મહરાં રે,
પૂરે શ્રી ભાલે પાસ રે, તાસ પસાય પુરી કરી રે,
વીસી અતિ ખાસરે. જિન. ૧૧ ભણે ગણે જે સાંભલે રે,
તસ ધરે લખમીને વાસ રે, રેગ સોગ દરે ટલે રે,
કુશલ મંગલ હેવે તાસ રે. જિન૧૨ શ્રી વિજયરૂદ્ધિ સૂરિસરૂ ર,
ગચ્છપતિ ગુરૂ ગુણધામ રે, હસ્તિ જ્ઞાન સુખ પામશે રે.
સાશ્વતાં શિવ સુખ ઠામ રે. જિના ૧૩