________________
કાંતિવિજ્યજી.
૩૧ વીરજી છાતીમાં ઘાતી કાતી, જેણે સારની રે લે મહારા, પીડા વિણ વાગે લાગે, મેટી મારની રેલે મહારાવ ૬ -વીરજી વેદન નવિ જાણે,
ટાણે આણે કઠીન હિ રે લો મહારા; થાય કરુણાળા વાલા, વ્રતના મૂકી દિયે રે હારા ૭ વીરજી વીનવ્યા ઈમ આઈ ભાઈ,
ભાઈ નંદીવર્ધને ૨ લે હારા૮ વીરજી ચારિત્ર લેસ્યું મેં પામી,
અવસર આપણે રે લે મહારા; કેવળ લહી સીધે લીધે શાશ્વત સુખ ઘણે રે લો મહારા. ૯ વીરજી પ્રેમ જે ધ્યાવે ગાવે,
જિન ગુણ આદરી છે કે હારા; કાંતિવિજય જય બાલા માળાને વરી લે મહારા. ૧૦