________________
૩૫૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી અમ મન લેભી જંગ સમાને,
પ્રભુ ગુણ કુલ્ય કુડંગ છે જી રાજ. મેરા ભગત વછલ તું કરૂણા સિંધુ,
ભક્તિનિ ભક્તિ સુગંધ છે જી રાજ. મેરા. ૩ જગત જનેતા શરણે રાખે,
જિમ રાખે ચરણે કુરંગ છે જી રાજ મેરા પ્રેમ પ્રસન્ન પ્રભુ કાંતિ કહે,
શિશ ધર્યો એ ઉછંગ છે જી રાજ. મેરા. ૪ શ્રી નેમિનાથ જિન સ્તવન
(૩) છે સાહીબા રે માહરારાજિદકબ ધરિ આવે રે–એ દેશી છે કાલી ને પીલી વાદલી રાજિદ, વરસે મેહલા શર લાગ; રાજુલ ભીજે નેહલે રાજિંદ, પિઉ ભીજે વેરાગ, બાપીડારે મારે પ્રીતમ ચિત્ત ચઢી આવે રે, મોડે શું બોલી.
| બાપીડારે૧ જલઘર પીઉને સંગમે રોજિંદ, વિજ ઝોલા ખાય, ઈણ રત મારો સાહિબે જિંદ, મુજને છોડી જાય.
બાપીડારે. ૨ મહલ ચૂવે નદીમાં વહે, રાજિદ મોર કરે કકલાટ; ભર પાઉસમાં પદમનિ રાક જેવે જે પિઉની વાટ.
- બાપીડારે, ૩ અવગુણ વિણ નાહે કર્યો રા૦ અબલા માથે રે, તરણથી પાછાં વલ્યા રા૦ પશુઓ ચઢાવી દે.
બાપીડારે, ૪