________________
૩ર૯
રાજસુંદરજી વાલ્ડા લાગે છે કે ભણી જી હીયડાનાથે હારજી વિસાર્યા નવિ વિસર્યો છે
થે મુઝ પ્રાણ આધાર છ વામા ૪ મનરા તનરા દુખહરે વિનતિ કરૂં વારંવાર જી ભાગચંદને દિને દિને જ
સુખસંપત્તિ દાતાર છ વામા ૫ શ્રી મહાવીર જિન સ્તવન
(ઢાળ-આઈ લે–એદેશી) શ્રી સિદ્ધારથ કુલતિલો ત્રિશલાદેવી માત ગુણ ગાતાં જિનવરતણું સફળ હુ દિનરાત મન શુદ્ધ ભાવયું ભેટે શ્રી મહાવીર
મેખ તણી પર ધીર
કંચન વરણ શરીર " મન શુદ્ધ ભાવ શું ભેટે શ્રી મહાવીર એ આંકણી ૧ ચૌસઠ ઈન્દ્ર મિલિ કરી ઉચ્છવ હરખ અપાર પાંચ કલ્યાણક પરગડા
નિજ નિજ અવસર સાર મન૦ ૨ અનુક્રમે શિવસમંદ કરી સકલ કર્મ કરી અંત અજર અમર પદવી લહી
ભયભંજન ભગવંત મન૦ ૩ ગુણ અનંત જિનવર તણું કહેતાં ન આવે પાર સહસ મુખે સુરપતિ કરે
- નવા નવા ભાવ ઉદાર મન જ