________________
૩ર૬ જૈન ગર્ સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૪૫)
શ્રી રાજસુંદર ( ભાગચંદ ) ચાવીશી રચના ૧૭૭૨
શ્રી ખરતગચ્છમાં શ્રી જીનસૂખસૂરિની પર’પરામાં શ્રી રાજલાભના તેઓશ્રી શિષ્ય છે તેઓશ્રીની ખીજી ગ્રંચરચના જાણવામાં નથી.
શ્રી આદિનિ સ્તવન
(૧)
( ઢાળ ઝૂમખડાજી)
સરસ વચન દ્યો સરસ્વતી ગાયશું શ્રી જિનરાજ
સનેહી સાહિમા આદૅ આર્દિ જિનેશ્વર તારણ તરણ જિહાજ. સનેહી ૧ મુઅમન મધુકર માહિયૌ તુમ્હે ગુણુ કમલ સુવાસ સ૦ શુષુ દેખી રાચે સદા હિયડે હાય ઉલ્હાસ. સ૦ ૨ ગુણરૂપી માલા જિકે કંઠે રાખે જેડ સ૦ વિવિધ પ્રકારે પૂજતાં સફલ કરે ભવ તેહ. સ૦ ૩ મરૂદેવીકા નંદન શત્રુંજય ગિરિશણગાર સ૦ સેાવણુ વ સુહામણેા વૃષભ લાંછન ઉદાર સ૦ ૪
સખિય સહેલી સવિ મિલી પૂજો પ્રથમ જિષ્ણુદ સ
રાજ લીલા અવિચલ સદા ગાવા ગુણ ભાગચંદ સ૦ ૫