________________
૨૯.
શ્રીલક્ષ્મિવલ્લભગણિ શ્રી શાંતિનાથ સ્તવન
(૨)
(રાગ અડાણ) કિત દિને પ્રભુ સમરન બિનુ એ, પરનિંદા મૈ પરી રસના વિષયા રસ મન મેં એ. ૧. મચ્છર માયા પંકમે અપને, દુરલભજ્ઞાન સુ ગેએ; કાલ અનાદિ અસંખ્ય નિરંતર મેહ નીંદર્ભે સેએ, મારા . અવ ઈમ શાંતિ ભજને ગંગાજળ અંતર આતમ એક “ શ્રી જિનરાજ હૃદય મંદિરમાં જ્ઞાન દીપ સુ જેએ. ૩
શ્રી નેમિનાથ સ્તવન
(રાગ કાલંગડો કાલહરી) હું તૌ તે પરિ વારિ હે સામલિયા નેમિસામિ, તેરા ચરણ નમું સિરિનામીરે હું મેહણ મેહમદન ભઉનો બલ બલવંત પ્રભુ હું નામી રે ૧.. કાયા છાયા જિમ નિજ માયાને પરિહારી રે, સમુદ્રવિજય સિવાદેવી નંદનબાલ થકી બ્રહ્મચારી રે ૨. જગતગુરુ બાવીસમા જિણવર નંદ નય વિવહારી રે એકરૂપ સહુ નિશ્ચયરૂપ કરિ રાજ નમે સુવિચારી રે ૩..