________________
શ્રી જિનસુખસરિ
કસ
(હાલ આ આયે રી સમરતા દાદા) ગાવો ગાવરી ચૌવીસે જિણવર ગાવો, આરત રૌદ્ર ધ્યાન કરી અલગ ધર્મ ધ્યાન નિત ધ્યાવૌરી
ચૌવીસે જિણવર ગાવો ૧ ભાખીને વર્તમાન ચૌવીસી પ્રણમતાં સુખ પાવ, કલિ મ ભવજલ તારણ કારણ ભાવના મન સુધ ભાવી રી. ૨ સતરસે ચોસઠ સંવત વાદિ અષાઢ વદી, સમકિત બીજતીજ તિથિ વાયૌ તિમ જિણ રાજત વીરી. ૩ શ્રી જિનરતન ચિંતામણિ સારિખ દિનદિન સબસુખદાઈ; શ્રી જિનચંદચંદ ક્યું વાચી પ્રસિદ્ધ અધિક પ્રભુતાઈરી. ૪ મલય સુજલ ખરતર ભટ્ટારક ખંભાત સુભ ખેતે. ગુણ જિનસુખસૂરિ ઈમ ગાયા હરખ ધરી બહુ હેતે રી. ૫