________________
શ્રી ન્યાયસાગરજી. અષ્ટ ભવાંતર પ્રીતડી રે, પાલી પૂરણ પ્રેમ; મન ન્યાયસાગર સુખ સંપદા રે, પ્રગટે સકલ સુખ એમ. મન૦ ૭
શ્રી પાશ્વજિન સ્તવન.
(૭) (કાનુડા માર કાં કરડી મીડા છુટયે ગાગરડી એ-દેશી.) ચિંતામણિ પાસજી ગમે રે, પાસજી ગમે રે; પ્રહ ઉઠી પ્રભુ મુખડું દીઠે, દુખડું શમે રે. ચિં. ૧ ચિંતામણિ પરં કામિત પૂર, દુખ ઝમે રે, ચિ૦ ૨ ત્રિભુવન નાયક સુરપતિ પાયક, કામ દમે રે. ચિ૦ ૩ પામી અમૃત ભેજના કુકસ, કોણ જમે રે, ચિં- ૪ સાહિબ સમરથ સમકિત પામી, કૌણ વમે રે. ચિ. ૫ મિથ્યા મૂકી મુજ મન રાચે, શુદ્ધ ધરમે રે, ચિં- ૬ અધિકું ઓછું સેવક ભાખે, સવામી નમે રે, ચિ૦ ૭ ન્યાયસાગર પ્રભુ અહનિશી ચરણે, શીશ નમે રે. ચિં- ૮
શ્રી પાર્શ્વનાથ સ્તવન
(દેશી-માધવીયાની ). મનને માનીતે મિત્ર જે મિલે, હાંરે સાહિબ જે મિલે,
તો કહું મનની વાત જે; દુઃખ ભંજન જિન આગલે, સુખણી સાતે ધાન જે. મ૧ મનમેહન મુજ વાલ હેજી, સ્વામી શ્રી પાસ જિણ દર