________________
પં. શ્રી કાંતિવિજથઇ. સંવેગ રસાયણ બાવનીની પ્રશસ્તિ.
શ્રી ગુરૂ હીરવિંદના, શ્રી કીર્તિવિજય ઉવઝાય; તેહ તણું સુપસાયથી, મેં કીધી એહ સઝાય.
રંગીલે આત્મા, પ૧ ગુરૂ ભ્રાતા ગુરૂ સરિખા, શ્રી વિનયવિજય ઉવઝાય; ગ્રંથ લાખ બે, જેહણે કર્યા, વાદી મદ ભંજણહાર.
- રંગીલે આત્મા પર સંવેગ રસાયન બાવની, જે સુણે નરને નાર; કાંતિવિજય કહે તસ ઘરે, નિત નિત મંગલમાલ.
રંગીલે આત્મા ૫૩