________________
રર૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. તારક બિરૂદ મન મૈ સંભારે, તાર્યા છે ફિરિ તારે . સાહિ. કેવટ કાયા. એક જ પ્યારા પ્રભુજી
અદ્ધિસાગર સુશીશ સુખદાઈ, વચ્ચે નહી વરદાઈ હૈ. જન ગષભસાગર કહૈ સહુ સુખ પાવું, ચરણે લાગિ મનાવું હો. સાહિ કેવ કાયા. એક જ પ્યારા પ્રભુજી | શ્રી નેમિનાથ સ્તવન
(૩) (જાણું છું જિણ ગુણ ભર્યા છે સાંવલીયા સ્વામી) તે શું કર્યુ પતિ આવું હો રાજિક સઘલી પરિ છાજે તે નૈ હો સાવલીયા સ્વામી, દખિ દખિ કાંઈ દિખાવું હી રાજી. યાદુ પતિ જુજઈ જુજઈ જુગતિ તું જાણે હો રાજ, નેમજી નવનવલી નવનવલી, નિજ રિમૈ આણે હો રાજિક પ્રભુજી મારા ઈમ કિમ મનડા માણે હો રાજિ. ૨ જગ જન મનતું રંજનૈ હો સાંવલીયા, અને નિરંજન કહાવૈ હો રાજિ; સેવન ધરિ નિગ્રંથ તું હો સાંવલીયા યામનમે અતિ આવૈ હ રાજિ. યા ને પ્ર. ઈ. ૩ બાલ બ્રહ્મચારી તેને હો સાંવ, કહિયે કિમ સરદહિ જે હો રાજિ; ત્રિભુવન પ્રભુતા ભેગી હો સાંવ, તે હી જેવીસર કહીજે હો રાજિ યા ને પ્ર. ઈ. ૪ પ્રભુજી નવનવલી નવનવલી ભગતિ હું ભાડું હો રજિક પ્રભુજી નિજ સુખ સુખ લવ ઈક ચાખું રાજિક