________________
શ્રી તત્વવિજયજી.
૧૫ર્ક
આ
શ્રી તત્વવિજયજી.
આ
معدوم
(ચોવીસી રચના-૧૭૩૫, વિજાપુર) પ્રખ્યાત મહેપાધ્યાય શ્રી યશોવિજયજીના શિષ્ય શ્રી તવિજયજી છે. તેઓશ્રીએ વિજાપુરમાં ચોવીસી રચના કરી છે. તેઓશ્રીને જન્મ સંવત-સ્થળ તથા સ્વર્ગવાસની હકીકત જાણવામાં નથી આવતી. તેઓશ્રીની ચોવીસી સિવાય બીજી સાહિત્ય-રચના ૧-શ્રી અમરદત્ત મિત્રાનંદ રાસ સં. ૧૭૨૪ શ્યાણ શહેરમાં બનાવ્યું. ૨ શ્રી જ્ઞાનપંચમી સ્તુતિ.
અમરદત્ત મિત્રાનંદ રાસની પ્રશસ્તિ, ચોમાસું રહી શ્યાણી સઈરઈ, શ્રી નવિજય વિબુધ વરરાજે.
જશવિજય ઉવજઝાય શિરોમણી; તસ પદ-પદમ મધુકર સરિખે સેવકમાં શિરતાજ છે,
અમરદત્ત મિત્રાનંદરાસ તત્ત્વવિજય કવિરાજજી; ચોવીસીની પ્રત ન મળવાથી શ્રી કષભદેવ સ્તવનની બે કડી તથા શ્રી મહાવીર સ્વામી સ્તવનની છેલ્લી કરી લીધી છે. આખી પ્રત મળેથી બીજી આવૃત્તિમાં લઈશું.
શ્રી ગષભદેવ સ્તવન.
(૧). (ઈડર આંબા આંબલી એ દેશી.) રાષભજીણુંદ મયા કરી રે, દરિસન દાખે દેવ;