________________
૮૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી ઘણને જોયાં છે, ને પુણ્યની અનુમોદના ને પાપની નિંદા હૃદયપૂર્વક થાય છે. તેઓના બીજા ગ્રંથની સમાલોચનાનું કાર્ય વિદ્વાને માટે રહેવા દઈ તેઓના આઠ સ્તવને તથા પાંચ બીજા કાવ્યો લીધા છે.
-: સાહિત્ય રચના:
સંસ્કૃત ૧ શ્રી કલ્પસૂત્ર સુપિકા. લેક ૬૫૮૦
૧૬૯૬ ૨ લેક પ્રકાશ, શ્લેક ૨૦૦૦૦ જુનાગઢ
૧૭૦૮ ૩ શ્રી હેમલધુ પ્રક્રિયા વ્યાકરણ. (વો પણ ટીકા) રાધનપુર ૧૭૧૦ ૪ શ્રી શાંતિ સુધારસ ભાવના ૧૭૨૩ ૫ શ્રી નયકણિકા ૬ શ્રી ઈદત કાવ્યમાલા. ૭ શ્રી પત્રિશત સંગ્રહ અપ્રસિદ્ધ ૮ શ્રી અર્ધન નમસ્કાર સ્તોત્ર.
૧૭૩૧ ૯ જિન સહસ્ત્ર નામ સ્તોત્ર ગાંધાર
૧૭૩૧
ગુજરાતી
૧ સુર્યપુર ચત્યપરિપાટિ ૧૬૮૯ ૨ વિજયદેવસૂરિ લેખ ૧૭૦૫ ૩ નેમિનાથ ભ્રમરગીતા ૧૭૦૬ ૪ છ આવશ્યક સ્તવન ૫ શ્રી પંચકારણ સ્તવન. ૬ શ્રી વિનયવિલાસ ૩૭ પદે. ૭ શ્રી આયંબિલ સ્તવન. ૮ શ્રી પટ્ટાવલી સજઝાય. ૯ ઉપધાન સ્તવન ૧૭૧૬. ૧૦ આત્મજ્ઞાન પ્રકાશન સ્તવન સુરત ૧૭૧૬ ૧૧ શ્રી નેમિનાથ બારમાસ સ્તવન
૧૭૨૮ ૧૨ પુણ્યપ્રકાશ સ્તવન. રદેર ૧૭૧૯ ૧૩ શ્રી આદિજિન વિનતી ૧૪ શ્રી અધ્યાત્મગીતા કલેક ૩૩૦. ૧૫ શ્રી ભગવતીસૂત્ર સઝાય. રાંદેર
૧૭૩૧ ૧૬ શ્રીપાલરાસ, રાંદેર ૧૭૩૮. ૧૭ ચોવીસી વસી. ૧૭૨૦ આસપાસ