________________
૩૧
ને! વારસ જો ન હૈયા તે બધુ અણુઉપર લી'પણા સરીખુજ જાણવું. મારે ઘણીજ સંપદા છે. પરન્તુ પુત્રના સુખથી હું વંચાયેલીધું કેમકે કહ્યું છે કે—
સારા,
ખારે વી ઉગ ́ત, ચેાસ દીવા જો છળે;
જસ ઘર પુત્ર ન હુંત, મનની મનમાં રહી ખરે !”
આજકાલ કરતાં આશામાં તે આશામાં મારાં કેટલાંક વરસ પસાર થયાં, અને હવે તરૂણુ અવસ્થામાંથી રીટી Îઢ અવસ્થામ પણ હું આવી લાગી. તાપણ કમભાગિની હું પુત્ર પ્રસૂતિનું ફળ મેળવી શકી નહિ. અરેરે! મેં પુર્વે ભવે શું પાપ કર્યા હશે ! કયા ભવનાં પાપ પ્રગટી નીકળ્યાં. અરેરે ! જે મનની આશા મનમાં રહી જશે તેા હા ! મારૂ ફ્લુ થશે. હું ધ્રુવ ! સહાય કર ! આટલું બધુ નિર્દય નહિ થા ! હું નહાતી ધારતી કે તું આવું કઠેર હાશે ? આશામાં ને આરામાં ધણા વખત વહી ગયા, હવે ધિરજ કેમ રહે! તું આવી રીતે આશામાં આ પવિત્ર છંદગીના અંત લાવીશ નહિ. જેમ બને તેમ અનુકુળ થઇ મારા મનની મુરાદ પુરણ કર,” ઇત્યાદિક વિચારમાં મશગુત્ર થએલી એક પ્રૌઢવયી પ્રમા અતુલનીય સંપદા છતાં પુત્ર રતની ચિંતામાં શાકાતુર વદનવાળી થઇ છતી વિદ્યાપુરના ભવ્ય અને વિશાળ ર'ગમહેલમાં રમણીય વૈભવા છતાં પણ દુઃખમાં દિવસેા પસાર કરતી હતી. એકકા દિવસ વરસ સરખા જણાય છે એવી તે સુંદરી પ્રતિદિન અધિક અધિક ચિતામાં મગ્ન થતી ગઇ. પતિએ પત્નીની ઉદાસીનતાને દેખી એક દિવસ અવસર આવે થકે જાણવાની કેાશિ૫ કરી.
હું સુભગે ! “તમારૂં કામળ વદન કમળ પ્રતિદિન શા માટે કર માય છે? તેની કાંપણ ખબર મને પડતી નથી. તારૂં દુ:ખ તું મને કેમ જણાવતી નથી ! મનમાં ને મનમાં ક્યાં સુધી રાખીશ.” પતિએ પત્નીના દુ:ખનું કારણ જાણવાને આતુરતા દર્શાવી.
હે દેવ ! આપણને સર્વ વાતે સુખ છે, કોઇપણ ખાખતની આપણે મંદિરે કમીતા નથી. વળી આપ સરખા પતિને પામી મા જીવન પણ સાર્થક થયું છે. પરન્તુ દેવ ! આપને એકપણ પુત્ર નથી તેથી મારું મન વધુ ને વધુ નિરાશાને ધારણ કરે છે,” ટપક