________________
દેદાશાહ સાંભળતો થકે ઘણો ખેદ કરવા લાગ્યો. તેણે તરતજ વેપારીને પોતાની પાસે બોલાવ્યા.
હે પુરૂષ ? લક્ષ્મીથી પૂર્ણ ભરેલી નગરીમાં તમે આવ્યા છતાં તમારી એવી કઈ વસ્તુ છે કે જે ખપતી નથી, જેથી તમે આ અભ્યદયને ભગવતી ચળકાટ મારતી નગરીની નિંદા કર્યા કરે છે, કેમકે સમુદ્રમાં ગયેલી વસ્તુ અને નદીમાં ગયેલી ચીજ તેમજ સિદ્ધમાં ગયેલો જીવ જેમ ફરીને સંસારમાં પાછો આવતો નથી, તેમ આ નગરીમાં આવેલું કરીયાણું કોઈ વખત પૂર્વ પાછુ ગયું નથી, દેદાશાહે ખિન્નવદન યુક્ત નગરીનું માહાસ્ય જણાવ્યું.
શેઠજી ! “તમો બોયા છે તે સત્ય જ છે, પરંતુ આ કેશર અમો વેચવાને અહીં લાવ્યા છીએ, તે પણ તેનું કોઈ ઘરાક થતું નથી, જેથી અમારે તેને પાછુ લઇ જવું પડે છે, તમારે જોઈએ તે , નહિતર અમો તેને પાછુ લઈ જઈશું, સાર્થક નિરાશ વળે છે હવે. એવી રીતે તેનાં એ પ્રમાણેનાં વચન સાંભળીને ઓગણપચ્ચાસ ગુણે પધધશાળામાં નાં જવા માટે ખરીદ કરી ચુના સાથે મિશ્રણ કરાવી દીધી. તથા બાકીનું રૂડુ અને પવિત્ર કેશર સિદ્ધાચળ આદિ તીર્થોમાં અરિહિતેની પૂજાને માટે તે મોકલતે હવા, દેદાશાહનું આ પ્રમાણેનું ઉદાર પણું દેખીને ઉત્તમપુષે પણ નવાઈ પામવા લાગ્યા. રાજાને પણ ખરી વાતની જાણ થતાં પોતાની ગરીનું માહામ્ય રાખનાર દેદાશાહ ઉપર ઘણેજ પ્રસન્ન થશે, જેથી તેને સત્કાર કરી ઘણું મુલ્યવાળાં વસ્ત્ર તેમજ ઘણું દ્રવ્ય તેને આપડે હો. કેમકે પુત્ર, સેવક, શિષ્ય વગેરે અપકીર્તિ કરનારા હોતા નથી, તેમાં પણ પિતાની અને સ્વા• • મી ની કીર્તિને માટે જે થાય છે તેતો દુઃખે કરીને પામવા લાયક છે, ઈટથી ચણેલી અને કાષ્ટની સુંદર કેરણીથી ઘણી સુંદર અને સોનાના વસ્ત્ર સરખી કેશરથી મેળવેલી એવી જેની બહારની અને અંદરની દેવાલો છે એવી એકસોને એક પગથીયાં નાંખીને છ માસની અંદર તે પૈષધશાળા તે દેદાશાહ તૈયાર કરાવતે હો. કે જેને મહિમા જેવાને દેશપરદેશના લોકો આવતા હતા. નગરની રમણીયો તે દેખીને ગાંડી થઈ ગઈ હતી, અને દેદાશાહની ઋદ્ધિ સિદ્ધિથી આકર્ષણ પામતી છતી તેને અંતઃકરણથી ધન્યવાદ આપવા લાગી. પૌષધશાળા બનાવ વને જેટલું દ્રવ્ય લાગ્યું તેટલું અને સેનાનાં પતરાં વગેરેનું પાચ