SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ પ્રકરણ ૩૭ મું. “ સ્વદેશ ગમન ’ '' અણુ કુમાર મંત્રીએ રાંજાને તેના દેશ સહીત જન્મણનું નિમંત્રણ કર્યું. એક માસને અંતે જમણ દિવસ નિયમિત પણ કર્યાં. રાજા અમુક દિવસ મુકરર કરી પેાતાની કર્ણાવતી નગરીમાં ગયા અને માસાને દેશ દેશાવરથી ભેગું કરવાના ક્રમમાં પાયે। આ તરફ પ્રધાને પણ સ સામગ્રી તૈયાર કરવા માંડી. સ્વભ્રમતિ (સાબરમતી) ના કિનારે પસવ કરીને યુક્ત સેંકડા ગમે એવા ભાજનને માટે સુદર માંડવા બંધાવતા હવેા. એકેક મંડપમાં પાંચ પાંચ હજાર માણસા એસી શકે, તેવી રીતે જાતિ જાતિની વ્હેંચણી કરીને ભક્તિવડે કરીને લેાજનની સામગ્રી તૈયાર કરીને નિયમીત દિવસે આવતે છત્તે સર્વને ભાજન કરાવતા હવે!. આવેલા માણસેાના સારી રીતે સત્કાર પણ કરતા હવા. કેમકે પર્વતાને વિશે, શિખરને વિશે અને પાષાણુની શિલાઓને વિશે, ખાડાઓને વિશે, આંબાને વિશે, ખાલીને વિશે, ભર્યાના વિશે, સ્નેહાળ શબ્દાવડે કરીને સમરત પૃથ્વી મંડળને મેશ્વતી પેડે સમતાવાળી કરીપ્રધાન દ્રવ્યરૂપી વરસાદ વરસાવતા થકા પાતાના સુગધિત અને ઉન્ત્રી જશવડે કરીને સૃષ્ટિ મડળને ઉલ્લાસભાન કરતા થકા શૈાભાયમાન કરતા હવા. હવે સર્વે લોકના સાંભળતાં રાજા મંત્રીની હાંસી કરવા લા ચા કે હું પ્રધાન! આ શું છે ! “ હું રાજન! સમસ્ત લેાકથી જમતાં વધેલુ આ અન્ન છે. આતે શ! પણ ગુજરાતના પાંચ લાખ માણસેા જમે તેટલું અન્ન ખાકી રહયું છે. ” એવી રીતે પકવાન પ્રમુખ રાજાને દેખાડીને તેને શુ આ પમાડયું. .. હવે વધેલા પકવાનમાંથી કેટલુંક સ` દેરાસરામાં આપવા
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy