________________
લમાં દાખલ થઈ રાણી જે દિવાનખાનામાં પહેલી હતી, ત્યાં અચાનક એકદમ ચાલી ગયો. ચતુરાએ રાજાને એકદમ ત્વરાથી આવતો દીઠ, તરતજ રાણીને ફરમાવ્યું. ત્યો ! હવે તે તમારા મહેમાન પધાર્યા, તેમની મહેમાની કરે? અમે હવે રજા લઈ શું! રાજા દિવાનખાનામાં દાખલ થયો અને ચતુરા દાસી રાજાને નમન કરતી તરતજ ઘડીમાપી ગઈ, અર્થાત અગીયાર ગણી ગઈ, અરે રસ્તા ગણીગઈ. રાણી ! રાણી ! કેમ બેલતી નથી. આવી રીતે વારંવાર તું રૂશણું લઈને બેસે તેને ઠીક કહેવાય નહિ ! રાજાએ જણાવ્યું. * “ જાઓ અહીંથી! હવે ફરીને મને બેલાવતા ના ! કેણ - મને તેડવાને આવ્યું'તુ, કે ચડે ઘડે પધાર્યા છે ” અણુ પુર્ણ આંખે અરડતાં રડતાં રાણીએ જવાબ આપ્યો. * “રાણી ! તારૂં ભાન ઠેકાણે છે કે ! તારા પ્રિતમની સામે તારાથી આવી રીતે નાં બોલાય ! ” રાજાએ કહ્યું
અને રાજવી વ્હાલી રાણીનું ત્યારે અપભાને ન થાય સમજ્યાને !”
શું તે અપમાન કહેવાય! રાજ્ય પ્રપંચમાં તું શું સમજે !” સજાએ કહ્યું
જાઓ! મારે નથી સમજવું, હવે અહીં કદિ આવતા નાં ! ” રાણી લીલાવતીએ જણાવ્યું - “રાણી ! હું કાયર કાયર થયો છું. મારું મન બહુ ચંચળ બની ગયું છે, મારૂં ગભરૂ દીલ બળી જળી ખાખ થાય છે, તું આવી નમેરી ન થા ! ” તેણે કહ્યું. - “વારંવાર તમારી જહેવાને કષ્ટ આપી મને સતાવતા ના . ચંદન આદિ સુધિત વસ્તુના વિલેપનથી તમારી કાયાને શાંત કરી તમે સુખી થાઓ! ”રાએ કહ્યું - “અને ત્યારે તું નહિજ સમજે એકાએક આટલે બધો કપ તે હાય કેમળ હદયમાં કેવી રીતે ટકી રહેવા પાપ ! રણ અહી શું કહેવાય ! ” રાજાએ નિશ્વાસ નાંખતાં કહ્યું,