________________
૧૬
પેાતાને દૂત્ર આજે આ ક્ાની દુનિયાં ઠાડી ચાલ્યે! જશે ! અરર ! આવું ગુણવંત મિત્ર ત્ત કરીને આની જગતમાં હવે હું કર્યાંથી મેળવી! ! અત્યાર સુધીને મિત્રતાને પ્રાચીન વૃત્તાંત તેની નજર આગળ તરવા લા યા. આંખે અંધારાં આવવા લાગ્યાં, દિશાએ ન્ય થવા લાગી. શરીર કુંપવા લાગ્યું, મિત્રના ગુગ્રેસને સંભાળી નાના બાળકની માફ્ક તે અશ્રુ પાડવા લાગ્યા. મિત્રને રડતે મુકી ત્યાંથી તે આગળ ચાલ્યેા, ચાંડાળે! તેને સેનાપતિના ઘર આગળ લÜ ગયા, ત્યાં તેના ોકરાની વહુ પેાતાના મહેલની બારી આગળ પેાતાની સખી સાથે ઉભી તી. શ્રીપાળને જોઇ તેણી હાસ્ય કરતી હતી પેાતાની સખીતે કહેવા લાગી. અર્લી ! જો ! જે ! આ જુગટીએ ! રાયે મારા ધણીની પાસેથી ઘણું ધન તેણે પડેલાં જુગારમાં પડાવી લીધું'તુ, હાસ ! ઠીક થયું. રાજાએ ઘણા દિવસે તેનુ પાનું ખેાખ્યું. મારા ધણીને તેણે જુગારની એવી તેા આદત પડાવી’તી, કે તે જુગાર ! જુગારને જુગારમાંજ અર્નિશ મશગુલ રહેતે, હારા રૂપૈયા જીતીને અત્યાર સુધી તે અયશઆરામ ભાગવતા'તા, એટલુંજ નહિ પણ એક મારા કરતાં પણ અધિક સુંદર કન્યાને પરણી અહીંજ સ્વર્ગ માનતા થકા તેની સાથે નાના પ્રકારના ભાઞા ભાગવતા’તા, તેણીની ઉમર પ્રાયઃબાવીશ કે પચ્ચીશ વરસની હશે. પણ તે કેટલા દહાડા ચાલે, તેને હજી ત્રણ વરસ તા ગયાં નથી, એટલામાંતે તે દશા ! હજારે માણસા તેની આસપાસ વિટાયેલાં છે. આહ ! સરઘસના આકારાં આ નવા વરઘોડા આતે અપણે ઘેર આવીને ઉમે! રહયે!. ઉભી રહે હું આવુ છુ એમ કહીને તરતજ તેણી નીચે ઉતરી. છાસના એક ઘડા લઇને વિજળીની માફક તેણી બહાર આ વીતે મેલવા લાગી,લેરે? ભીખારડા ! આ છાસ તને પીવાને તારી ઉપર દયા કરીને હું લાવી છું. મારા ધણીના ઘણા રૂપૈ ખાઇ ગયા છે તે હવે કેમ આટલા બધાં આમણ દુર્ગે થયેા છે. તેતે ઘણી મઝા ભાગની લીધી છે તે વળી આજ સુધી પારકે પૈસે દિવાળી પણ કરેલી છે, હા! હવે ઠીક થયું, કે રાજાએ તારી દિવાળી ઠેકાણે પાડી ! એમ કહીં છાસ તેની આગળ રૅડીને તરતજ ધડેા તેની આગળ પછાડી ફાડી નાંખ્યા, અને વિજળીના ચમકારા માફક તેણી ચાલી ગઇ,પેાતાની સાહેલી જોડે બારયે ઉભીઉભી કરી પાછો વાતક રીતેને તિરસકાર કરવા લાગી એટલુંજ નહિ પણ તેના સામુ જોઇનેકટાક્ષ