________________
. હે પુત્રી ! “તું હજી તરૂણ છે. મારે તે પુત્રી જેવી તું છે તારા જેવીને અયોગ્ય રીતે કરવું તે સારું કહેવાય નહિ; કેમકે આ વી રીતનું મરણ તે દુર્ગતિને આપનારું છે. દુઃખમાં પણ પ્રાણનું રક્ષણ કરવાથી માણસ ભવિષ્યમાં સુખની પરંપરાને જોઈ શકે છે. શું મહા સતી સીતાને માથે કલંક નથી આવ્યું ? છતાં દુઃખમાં વૈર્ય ધારણ કરી હિમત રાખી તે પાછળથી સુખની પરંપરા તે મેલવી શકી. મહા સતી દ્રોપદીનાં ભરી સભામાં પાપી દુર્યોધને ચીર નહેતા ખેંચાયાં ? એટલું જ નહિ પણ તેને કડવાં વચને તે પાપીયોએ નહેતાં સંભળાવ્યાં ? વળી જે તે તારા જેવી હોત તે તરતજ મરી જતે ? પરતુ નહિ તે દુઃખમાં ધૈર્ય ધારણ કરનારી અને બળા હતી તે પાછળથી પણ કલ્યાણની પરંપરાને પામી શકી; માટે આવા વિચારોને ત્યાગ કરીને હું કહું તે ઉપાય કર, તે તારું દુઃખ ચાલ્યું જશે.”પ્રથમણીએ પુત્રીની માફક રાણીને શીખામણ આપી.
ત્યારે ગમે તેમ કરી આ દુઃખમાંથી હું મુક્ત થાઉં, તેવો ઉપાય બતાવો કે જેથી મારી મનોકામના પૂર્ણ થાય,”રાણીએ નિસાસો નાંખતાં કહ્યું.
હે પુત્રી ! “આ જગતમાં પંચ પરમેઠી નવકાર તે મહાન મંત્ર છે. અમોઘ ફળને આપનાર છે, ધારેલું કાર્ય સફળ કરનાર છે વળી તે એક હજાર ને આઠ વિધાઓને ગ્રહણ કરનારે છે તે નવકારના પ્રભાવથી ચોર હોય તો મિત્ર થાય છે, સર્પ હોય ત્યાં ફુલની માળા થાય છે, અગ્નિ હોય ત્યાં પાણી થાય છે, જળ હોય ત્યાં સ્થળ થાય છે, જંગલ હોય ત્યાં નગર થાય છે, સિંહ હાય તો શિયાળ સરખો થઈ જાય છે, વળી ઘણા લેને દેવી હોય તે તે વરલભ થાય છે, હત્યા કરનારા પુરૂષ નવકારને સાંભળે કે ઉપદ્રવને વિનાશ કરે છે તેમજ મેહન, આકર્ષણ, ઉચ્ચાટન, કામમું, થંભનાદિને કરવાવાળા છે, સમગ્ર આપદાઓને દુર કરવાવાળે છે, ઈચ્છાઓને પૂરવાવાળો છે, વળી નવકારનું ધ્યાન કરતો થકે માણસો રાજ્ય, સ્વર્ગ અને મુક્તિને પણ પામે છે, તેથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા, દીપક અને ધુપના ઉવેખીવાથી અને એકાગ્ર મનથી નિર્મળ વસ્ત્ર પહેરી શુદ્ધ શરીરવાળા થઈને તું તે મહાન મંત્રનો જપ કર” એવી રીતે શીખામણ આપીને તેને તેણુએ નવકાર મંત્ર આપે.