________________
૧૦૬
રોગ નાશ પામી જાય તેમ પેથડકુમારના વસ્ત્રથી દુષ્ટ જવર, કાળજવર, પ્રમુખ રોગે સત્વર નાશ પામી જાય છે, . *
એક વખતે કોઈ વ્યવહારીયાએ સવા લક્ષ દ્રવ્યના મુલનું દક્ષીણ દીશામાં ઉત્પન્ન થએલું વસ્ત્ર રાજાને ભેટ કર્યું, પછી તે રાજાએ બીજાં ચાર વસ્ત્રની સાથે તે ભેટવાળું વસ્ત્ર પ્રીતિના વશ થકી પથડકુમાર મંત્રીને આપી દીધું. પથડકુમારે પણ ભેટનું વસ્ત્ર ઉત્તમ જાણું દેવપૂજા વખતે જ પહેરવું એમ સમજી પિતાની સ્ત્રીને આપ્યું અને સ્ત્રી પણ તે વસ્ત્રને સારે ઠેણે મુકતી હતી.
પ્રકરણ ૧૮ મું રાણી લીલાવતી”
“લુણે ધુણ કુમાણસે, નીચ સાવ કહેત; છતાં કરે નિવાસ, તહાં કામ ક્ષેત.”
ભાત કાળની રમણીય શિતલ છટા જગતની સુંદર પ્ર છે રતામાં વધારે કરતી જાય છે અત્યારે સકળ જગત
શાંતિથી ભરપુર હોય તેમ જણાય છે. સૂર્યના ઉદય ઈઝર ની તૈયારીઓ ચાલી રહી છે, માણસો પોત પોતાના કામ ઉપર જવાને ઘેરથી ગુપચુપ રવાને થઇ શાંતપણે ચાલ્યાં જાય છે, નગરની નારીયો પાણીનાં બેડાં લઈને પાણી ભરવાને માટે જતી આવતી હોય તેમ દેખાય છે. આજે સર્વના જીવ આનંદમાં છે. ત્યારે એક મનહર ગગન ચુંબિત મહેલની અંદર એક ફર્નીચરથી શણગારેલા ભવ્ય દીવાનખાનામાં અત્યંત વૈભવનું ભાન ધારણ કરનારી એક તરૂણ રમણી રત્નજડીત પલંગ ઉપર આળોટતી નજરે પડે છે, જેણે દુઃખ કઈ દિવસ નજરે દેખ્યું પણ નથી. બાળપણમાં