________________
૭૮
પુષ્પ ૧૦૭
- - આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. I unfold and disclose to you today the easy remedy of all this, namely, having recognized one's faults, to get rid of them.
પુષ્પ ૧૦૮
લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું? Long or short, in proper sequence or not, orderly or without order, in whatever form expressed by me, this anthology strewn with flowers of purity, will turn out to be auspicious by pondering over it in the morning, in the evening or at any other suitable leisure hours. What more shall I say?