________________
પુષ્પ ૯૮
કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા–નિરુપયોગી પણ, Be tolerant at the time when somebody has spoken to you unpleasantly (told you a bitter word). It may not be useful, yet........
પુષ્પ ૯
દિવસની ભૂલ માટે રાત્રે હસો, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. Do laugh in the night for the mistake committed in the day, but keep in mind that you should not have to laugh again.