________________
૪૦
પુષ્પ ૫૪
મન દોરંગી થઈ જતું જાળવવાને,
To take care that the mind does not become sensitive.
પુષ્પ ૫૫
વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે.
Enter into this day with a simple resolve to speak Moderate, Cool & Collected (tranquil), Pleasant (Sweet), true and soft words.
પુષ્પ ૫૬
કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે ‘હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું' એમ આજે વિચારજે.
The body itself is the home of filth and dirt. For such a mean thing, why should I feel happy by indulging in any unworthy cause? Do ponder over it today.
.......