________________
૨૪
પુષ્પ ૩૦
– – જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભારી જઈ | આજના દિવસમાં પ્રવેશ કર. If you are a poet, enter into this day by remembering undue, exaggerated praise (flattery).
પુષ્પ ૩૧
| જો તું કૃપણ હોય તો, –
If you are a miser...
પુષ્પ ૩૨
જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. If you are a power-intoxicated, power-hungry person, then remember Napoleon Bonaparte in both of his conditions.