________________
૧૮
પુષ્પ ૨૧
પ્રજાનાં દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ આજે ઓછાં | કર. તું પણ હે રાજા! કાળને ઘેર આવેલો પરૂણો છે. By inquiring (investigating) into the miseries, | injustices and taxations of your subjects, (you) reduce them, oh king! As you are also a guest at the doorstep of Time, of Death!
પુષ્પ ૨૨
- - વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. If you are a lawyer, ruminate over half of the above thought.
પુષ્પ ૨૩
- - શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે. રળવાનું કારણ આજે શોધીને કહેજે. If you're a wealthy person, do think over the usage of your money. Find out and tell me the cause of earning today.