________________
પ્રશંસનીય છે. તમારી વીતરાગ દર્શન પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા અને સાધુ-સંતો પ્રત્યેની ભક્તિ દિને દિને વધતી રહે.
આપ હજી પણ ખૂબ જ સ્વસ્થતાપૂર્વક દીર્ધાયુષ્ય ભોગવીને શાસન, સંતો અને સાધર્મિકોની સેવા કરો. આપનું જીવન પરમ સમગ્રતાને સર્વોચ્ચ ભાવને પ્રાપ્ત કરે. અધ્યાત્મ સંપત્તિ સદાય સાત્ત્વિકભાવે મળતી રહે. તમારાં મંગલમય સાનિધ્યમાં દરેક ક્ષેત્રે ધર્મના, અહિંસાના અને સમાજનાં અનુપમ કાર્યો થતાં રહે અને ઉજ્જવલ પરિણામે શીધ્ર શાશ્વત સુખને પામો એ જ અંતરની મંગલ ભાવના..
લિ. ગોં. સ. ના બા.બ્ર. હીરાબાઈ મહાસતીજી તથા બા.. શ્રી સ્મિતાબાઈ મહાસતીજી
દાદ દાખલ