________________
No. (૨૦) Dale . .
- j. તાજાં માનીને ખાનારાઓની બુદ્ધિ સાથે જ વાસી થઈ ગઈ
હોવી જોઈએ. આવો શ્રીખંડ, આપણાં તથા આપણા પરિવારનાં
આરોગ્ય માટે પણ વિશેષ હાનિકારક બને છે. (૧) : ", કેટલાંક લોકો, દૂધમાં બાંધેલી ભાખરી, બીજે દ્વિસે વાસી નથી - ઘતી એવું માને છે. જે તે ભ્રમાં છે. દૂધ વાસી થાય, તો
ભાખરી કેમ વાસી ન થાય? આવી વાણી ભાખરી વાપરવાથી, તેમાં - ઉત્પના થયેલ અસંખ્ય બેઈન્દ્રિયાદિમસ જુવો તથા નિગોદ-છાદિ
અનંતા જીવોની. વિરાધનાનો દંડ લાગે છે... 1. , -૭૧) : જો ચટણી વાટતાં પાણી નાંખ્યું હોય અથવા ચણાનો લોટ - ભેળવ્યો હોય, તો તે ચટણી બીજા દિવસે જ અભક્ષ્ય બને છે. પણ જેલીંબૂનો રસ નાંખ્યો હોય અને પાણી કે લોટ નાંખ્યાં વિના વાટેલીહોય તો તે ત્રણ દિવસ સુધી ચાલે છે. ચટણી બનાવતાં, કોથમીર-- મરચાંને પાણીથી ધોયાં હોય, તો તે પાણી, ચટણીમાં રહી જવાથી, ચટણી બીજે દિવસે ‘અભક્ષ્ય બને છે. તૈથી પાણીનો અંશા ન રહે તે માટે ઉપયોગ રાખવો જરૂરી છે. આમલીની ચટણી, બીજે દિવસે,
અભચ' બને છે. તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જાવોની ઉત્પત્તિ + વિરાધના— } { } } થાય છે , '' :' , ' ' ' , ' , ' , ' , , - Y. 1 3 - 5 .' - ફાટી ગયેલું દૂધ તથા બેસ્વાદ લાગતી રસોઈ, ચલિત રમ”
- ગણાય છે. માટે, ઉપયોગ કરવો યોગ્ય નથી. આવી બેસ્વાદ થઈ 1 ગયેલી વસ્તુમાં , અસંખ્ય બેઈન્ટિયાદિ ત્રસ જવા અથવા લીલ---
નિગોદાદિ અનંતા જીવની ઉત્પત્તિ ઘવાની પૂરી રક્યતા જણાવી. (5) પર વડી, પાપડ - ખીચીયાં વગેરે ; જયારે એકદમ સૂકી હવા હોય,
ત્યારે,..શિયાળામાં જ બનાવવા યોગ્ય છે. ચોમાસામાં તેમાં ઉબ(ફૂટ) લાગવાનો સંભવ છે. માટે, ચોમાસાં પહેલાં પૂરાં કરી દેવાં જોઈએ. વડી, પાપડ તો ચોમાસામાં ‘અભક્ષ્ય છે. એવું “બ્રાહુવિધિગ્રંથમાં જણાવેલું છે. તેવી જ રીતે, સંભારો, સેવ , ખેરો, કુરકુર, અડદની સેવ , સાળીust , બીબડાં વગેરે પણ શિયાળા-ઉનાળામાં સૂર્યોદય થયે તેનો લોટ બાંધી બનાવવાં અને સૂર્યાસ્ત પહેલાં બરોબર સૂકાઈ જવાં જોઈએ, નહીંતર , વાસી થાય, ઘેસવડી સૂકાઈ જાય તે રીતે તડકે મૂકવી. કદાચ ન મૂકાય તો પણ તે અભક્ષ્ય ન થાય કારણ કે તેમાં છારી છે. ચોમાસામાં આવી ચીજો બનાવવી, રાખવી કે