________________
થયેલ કુવિકલ્પના કારણે તેમનો સંયમનો પરિણામ નષ્ટ થયો. ત્યારે શ્રીવી૨૫રમાત્માએ પૂર્વભવો કહેવાપૂર્વક તેમને ઉપદેશ આપ્યો અને ભવનિર્વેદની વાત સમજાવવા સાથે તેમને ધર્મમાં સ્થિર કર્યા. પછી એક માસિકી આદિમાં છે અને એકરાત્રિકી અંતમાં છે એવી શ્રમણધર્મની બાર પ્રતિમાને આરાધીને અને ગુણરત્ન સંવત્સર નામનો તપ કરીને અને અંતે પર્યન્તારાધનાને કરીને અગીયારઅંગના ધારક એવા શ્રી મેઘકુમારમહર્ષિ વિજય નામના અનુત્તર વિમાનમાં પહોંચ્યાં, ત્યાંથી મહાવિદેહમાં જઈ સિદ્ધ થશે. (તેમને નમું છું.) (૧૧૯-૧૨૦)
श्लोक : वेसावासे वासं, कुणमाणो जयउ नंदिसेणमुणी । दस दस दिवसे दिवसे, पुरिसे पडिबोहिऊण बलइ ॥ प्र०२६ ॥
टीका : वेश्यावासे वासं कुर्वाणोऽपि यो दिने दिने प्रतिदिनं दश दश पुरुषान् प्रतिबोध्य 'बलइ 'त्ति [' धातवोऽर्थान्तरेऽपि' ८-४-२५९ इति सूत्रेण खादति प्राणनं करोति वा] खादति भुङ्क्ते स्म, स नन्दिषेणमुनिर्जयतु
IS૦ ૨૬॥
ગાથાર્થ : વેશ્યાના ઘરમાં રહેવા છતાં જે રોજે રોજ દશ-દશ પુરુષોને પ્રતિબોધીને (પછી જ) ભોજન લેતાં હતાં તે નંદિષેણ મુનિવર જય પામો. (પ્ર૦ ૨૬)
श्लोक : सामिस्स वयं सीस त्ति, चत्तवेरा सुरीइ साहरिया । सेयणए रयणाए, उववन्ने हल्ल य विहल्ला ॥१२१॥
॥ श्रीऋषिमण्डल
૭૨