________________
પ્રકાશકી:
શ્રી ભારતવર્ષીય જિનશાસન સેવા સમિતિ આજરોજ એક નૂતન પુસ્તકનું પ્રકાશન કરતાં આનંદની લાગણી અનુભવે છે.
અમારી સમિતિએ આજ સુધીમાં ૬૦થી અધિક ગુજરાતી-સંસ્કૃત -પ્રાકૃત પ્રતો-પુસ્તકો પ્રકાશિત કરી શ્રુતભક્તિનો યત્કિંચિત પ્રયાસ કર્યો છે, તેમજ અમારા માનવંતા સદસ્યોનેય અવસર-અવસરે અમો સદ્વાંચન પુરુ પાડવાનો યથાશક્યપ્રયાસ કરતા રહ્યા છીએ. | અમારા પરમઉપકારી, પ્રવચનપ્રભાકર, માર્ગદર્શક આચાર્ય દેવ શ્રીમદ્ વિજયનયવર્ધનસૂરીશ્વરજી મહારાજાની કૃપા અને પ્રેરણાનો સ્રોત અમને સતત પ્રાપ્ત થતો રહ્યો છે એ અમારું સદ્ભાગ્ય છે.
પ્રસ્તુત ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ કરી આપી પૂ.મુનિરાજ શ્રી વિનયવર્ધન વિ.મ.એ સ્તુત્ય કાર્ય કરી અમને ઉપકૃત કર્યા છે.
ભાવના ભાવીએ છીએ કે આ રીતે પ્રભુશાસનની અને શ્રુતજ્ઞાનની ભક્તિ કરતા રહીએ એવી શાસનદેવ શક્તિ આપે....
વર્ષીય જિનશાસન સેવા .
ન સેવા સમિતિ
શ્રી ભારતવર્ષીય હિ