________________
टीका
: फल्गु श्री श्रमणी, नागिलनामा श्रावकः, सत्यश्री नामा श्राविका, एभिः स्तुतं अवसर्पिण्यां चरमं दुष्प्रसभं मुनिवृषभं दुष्प्रसभाचार्यं वन्दे ॥१५९॥ ગાથાર્થ : ફલ્ગુશ્રી નામના સાધ્વી, નાગિલ નામે શ્રાવક અને સત્યશ્રી નામે શ્રાવિકા આ ત્રણે વડે સ્તવાયેલા અને આ અવસર્પિણીના છેલ્લા સાધુશ્રેષ્ઠ શ્રી દુષ્મસભસૂરિને હું વંદન अरुं छं. (१५८)
श्लोक : एए अन्ने वि रिसी, तीए इस्से व वट्टमाणे य । भरहेरवयविदेहे, पणमामि सया वि तिविहेण ॥ १६० ॥
टीका : एतान् कथितान् अन्यानपि ऋषीनतीतान् एष्यान् भविष्यान् वर्त्तमानान् भरतैरव्रतविदेहेषु सदापि त्रिविधेन वन्दे ॥ १६०॥
ગાથાર્થ : અહીં કહ્યા તે બધાને તેમજ બીજા પણ પૂર્વે થયેલા, ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં વિચરી રહેલા ભરત, ઐ૨વત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા (સર્વે) મુનિઓને હું હંમેશા ત્રિવિધે त्रिविधे वहुं छं. (१६०)
श्लोक : अज्जाओ बंभि-सुंदरि - राइमइ-चंदणापमुक्खाओ । कालत्तए वि जाओ, ताओ वि नमामि भावेणं ॥ १६१ ॥
टीका : तथा आर्याः तपोधनाः ब्राह्मीसुन्दरीराजिमतीचन्दनाप्रमुखाः अन्या अपि कालत्रयेऽपि जाता यास्ताश्च भावेन नमामि ॥१६१ ॥
गाथार्थ : तेभ४ तप३यी धनथी समृद्ध सेवा ब्राह्मी, सुंदरी, राकभती, ચંદના વગેરે બીજા પણ ત્રણેય કાળમાં જે સાધ્વીઓ થયા હોય તે સર્વેને હું ભાવથી નમું છું. (૧૬૧)
स्तवप्रकरणम् ॥
૧૦૧