SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ S નમસ્કાર મહામંત્ર મહિમા - સમરો મંરા ભલો નવકાર, - એ છે ચૌદ પૂર્વનો સાર; એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત અપાર. ૧ સુખમાં સમરો, દુઃખમાં સમરો, ન સમરો દિન ને રાત; જીવતા. સમરો, મરતાં સમરો, - સમરો સૌ સંગાથ. ૨ જોગી સમરે ભોગી સમરે, સમરે રાજા : દેવો સમરે, દાનવ સમરે, સમરે સો નિશ ક. ૩ અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ દાતાર. ૪ નવ પદ એના નવનિધિ આપે, ભવોભવનાં દુઃખ કાપે; "ચંદ્ર" વચનથી હૃદયે વ્યાપે, પરમાતમ પદ આપે.૫
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy