SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતન-સંગ તજો મમતાનો, કરો સમતા શું યારી | જો તે જાતિ મીલે હોય જાગતું, અસરિસ સંગ નિવારી-સેવો IIો. કામ કરો કોઈ એવું ધારી બંધનો હેતુ નિવારી ! જેમ ભવ-સ્થિતિ છાંડી અતિ ભારી, વરીયે મુક્તિ સુ-નારી-સેવો / ૧. કર્તા શ્રી જીવવિજય મ. સુણ દયાનિધિ ! તુજ પદપંકજ મુન મન મધુકર લીનો ! તું તો રાત દિવસ રહે સુખભીનો-સુણo | પ્રભુ અચિરા માતાનો જાયો, વિશ્વસેન ઉત્તમ કુળ પાયો, એક ભવમાં દોય પદવી પાયો-સુણ૦.../ના પ્રભુ ચક્રી-જિનપદનો ભોગી, શાંતિ નામ થકી થાય નીરોગી, તુજ સમ અવર નહિ દુજો યોગી-સુણ...../રા પખંડ તણો પ્રભુ! તું ત્યાગી, નિજ આતમ-ઋદ્ધિ તણો-રાગી! તુજ સમ અવર નહિ વૈરાગી-સુણo....૩ વડવીર થયા સંજમ-ધારી, કેવળ-દુગ-કમળા સારી | તજ સમ અવર નહિ ઉપકારી-સુણ૦.../૪ પ્રભુ મેઘરથ ભવ ગુણખાણી, પારેવા ઉપર કરૂણા આણી, નિજ-ચરણે રાખ્યો સુખખાણી-સુણ૦...// પી. પ્રભુ કર્મકટક ભવ-ભય ટાળી, નિજ આતમ-ગુણને અજુઆળી ! પ્રભુ પામ્યા - શિવવધૂ લટકાળી - સુણ૦.. સાહેબ ! એક મુજરો માની જે, નિજ સેવક ઉત્તમ-પદ દીજે, રૂપ કીર્તિ કરે તજ જીવવિજે-સુણ૦.IIણી (૫૮)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy