SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કર્તા: શ્રી જ્ઞાનવિમલજી મ. (રાગ-ધન્યાશ્રી-કડખો) તાર ! મુજ તાર ! મુજ તાર ! જિનરાજ ! તું, આજ મેં તોહિ દીદાર પાયો | સકલ સંપત્તિ મિલ્યો આજ શુભ દિન વલ્યો, સુરમણિ આજ 'અણચિત આયો-તા૨૦ ૧. તારી આણ હું ‘શેષ પરે શિર વહું, નિરતો સદા હું રહું ચિત્ત-શુદ્ધિ | ભમતાં ભવ-કાનને સુરતરૂની પરે, તું પ્રભુ ! ઓળખ્યો ! દેવબુદ્ધિ-તા૨૦ //રા અઘિર-સંસારમાં સાર ! તુજ સેવના, દેવના દેવ ! તઝ સેવ સારે | શરને મિત્રો સમભાવી બેહું ગણે, ભક્ત-વત્સલ સદા બિરુદ ધારે - તાર ||all તારા ચિત્તમાં દાસ-બુદ્ધિ સદા હું વસું, એહવી વાત દૂરે | પણ મુજ ચિત્તમાં તું હિ જો નિત વસે, તો કિશું કીજીયે મોહ શૂરે ? તાર ||૪|| તું કૃપા-કુંભ ! ગતદંભ ! ભગવાન ! તું, સકલ - વિલોકને સિદ્ધિ - દાતા | ત્રાણ મુજ ! પ્રાણ મુજ ! શરણ આધાર તું, તું સખા ! માત ! ને તાત ! ભ્રાતા ! - તાર પાા આતમરામ અભિરામ અભિધાન તજ, સમરતાં જન્મનાં દુરિત જાવે (૫૩)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy