SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા શ્રી સ્વરૂપચંદજી મ. જી. (ગોરી બિન અવગુણ કિછોરી- દેશી) સેવો ભવી શાંતિ નિણંદ સનેહા, શાંત રસ ગેહા, શમામૃત-ગેહા, -સેવો ભવિ શાંતિ નિણંદ સનેહા . રાગ-દ્વેષ-ભવ પાપ-સંતાપિત, ત્રિવિધ તાપહર મેહા-સેવો છે ! માયા-લોભ રાગ કરી-જાણો, દ્વેષ-ક્રોધ મદ રેહા-સેવો ૦ /૧ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની, પચ્ચકખાણ સંજલન છેહા-સેવો છે | નિજ અન્યોન્ય-સદશથી ચસિઠિ, સંખ્યા-વાસિત-દેહા-સેવો છે રા. નો-કષાય નવ હાસ્ય અરતિ રતિ, શોક-જુગુપ્સા ભય વેહા-સેવો ! મન વચન કાય તપાવત સાથે, કહિયે તાપ અછેટા-સેવો ૦ ૩ જૈસે વનદવ તરૂ-ગણ બાલે ત્યાં અંતરગત એહા-સેવો / ખમ શમ દમ ઉપશમ શીતલતા, કરી જલ-લહરી-લેહા-સેવો I૪ો. આતમ-રાય રાજય અભિસિંચ્યો, પૂજિત ત્રિભુવન-ગેહા-સેવો છે તુમ શિર-છત્ર કી છાહ અમશિર, ધો સ્વરૂપ અનુપેહા-સેવો I/પા. (૫૧
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy