SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નયણ-કમલ-દલ સારિખાં રે, કેશર વરણી કાય કિ | મુખ મટકે મન મારૂ તોરે. સૂરતિ અજબ સુહાય કિ-સહજ ૦ ૩. મસ્તક મુગુટ સોહામણો રે, કાને કુંડલ સાર કિ | કર કડલી રતને જડી રે, ગલે મુગતાફલ-હાર કિ-સહજ ૦ //૪ જિનવર-ચક્રી સંપદા રે, ભોગવીને ભગવંત કે | મુગતિમાં હેલે પધારીયો રે, માણિક મુનિ પ્રણમંત કે-સહજ ૦ //પા ૧ દુઃખ, ૨ સઘળી લક્ષ્મી, ૩ તારા, ૪ જલદી, T કર્તા શ્રી દીપવિજયજી મ. (રાધાજી કે કર ચઢયો રે, કાનુડો ગોવાલ પ્રીત શામલીયારે-એ દેશી) શાંતિનાથ ધર્મ-મનોહર શાંતિ-કરણ સુ-વિલાસ-મોહન શિવ-રસીયા રે | ધર્મચક્ર પ્રભાવથી રે, સર્વ-કલેશનો નાશ-મોહન છે ||૧ાાં ગર્ભવાસમાંહિ થકાં રે, જગ વરતાવી શાંતિ-મોહન છે ! મેઘરથ પાંચમાં અનુત્તર માંહે, સુખ વિલસી ચવંત-મોહન ૦ //રા હસ્તિનાપુર વર તણો રે, થયો ચક્રી અરિહંત-મોહન ૦ / "અજ રાશિ ભરણી ભલું રે, માનવ ગણ ગુણવંત –મોહન ૦ //all ગજ જોનિ સંજમ વર્યા રે, જિનજી વરસને અંત-મોહન ૦. નંદી તરૂવર હેઠલે રે, કેવલજ્ઞાન વરંત-મોહન ૦ ૪ll. પ્રભુ નવસે પરિવાર શું રે, પામ્યા પદ નિર્વાણ-મોહન છે ! સિદ્ધ સભામાં દીપતો, તીન જગતનો ભાણ-મોહન ) ||પા ૧. મેષ રાશિ (૪૯)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy