SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જી કર્તા શ્રી રતનવિજયજી મ.જી (ઢઢણ-ઋષિજીને વંદના હું વારી-એ દેશી) અચિરા-નંદન વંદિયે - હું વારી, ગુણનિધિ શાંતિ - જિગંદરે - હું વારી લાલ | અભય - દાન - ગુણ - આગરૂ - હું વારી, ઉપશમ - રસનો કંદરે - હું વારી લાલ-અચિરા ||૧|| મારી - મરકી વેદના - હું પસરી સઘલે દેશ રે - હું વારી લાલ | દુ:ખ - દાયક અતિ - આકરી, હું , પામે લોક કલેશ રે - હું અચિરા, રામે પુણ્યાનુબંધિ-પુણ્યથી હું , ઉપન્યા ગર્ભ-મોઝાર-હું , શાંતિ પ્રવર્તી 'જનપદે - હું , હુઓ જયજયકાર રે - હું અચિરાઇ રૂા દોય પદવી એકે ભવે - હું, ષોડશમો જગદીશ રે - હું / પંચમ - ચક્રી ગુણ - નીલો - હું, પ્રહ ઉઠી નામું શીશ રે - હું અચિરાઇ ||૪|| દીક્ષા ગ્રહે તે દિન થકી - હું, ચલ - નાણી ભગવાન રે - હું૦ | ઘાતી - કરમના નાશથી - હું પામ્યા પંચમ - જ્ઞાન રે - હું અચિરાઇ (પી. તીર્થપતિ વિચરે જિહાં - હું ત્રિગડું રચે સુરરાય રે - હું સમવસરણ દિયે દેશના - હું, સુણતા ભવ-દુઃખ જાય રે - હું અચિરાઇ //૬ ૪૭)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy