________________
પ્રભુ લાખ વરસ ચોથે ભાગે, વ્રત લીધું છે પ્રભુ પામ્યા કેવલજ્ઞાન, કારજ સીધું છે..... (૪) ધનુષ ચાલીશની દેહડી, તનુ સોહે છે પ્રભુ દેશનાધ્વનિ વરસંત, ભવિ પડિબોલે છે......() ભગતવછલ પ્રભુતા ભણી, જન તારે છે , બૂડતાં ભવજલ માંહિ, પાર ઉતારે છે...... (૬) શ્રી સુમતિવિજય ગુરૂ નામથી, દુખ નાસે છે કહે રામવિજય જિન ધ્યાન, નવ નિધિ પાસે છે..... (૭) ૧. કાંતિ ૨. પુત્ર ૩. કામદેવ
કર્તા શ્રી કાંતિવિજયજી મ. (માહારાજ અજિત થાંશું રંગ છે જી રાજ એ-દેશી) મેરા શાંતિજિણંદ ! થાક્યું રંગ છે જી રાજ ! પ્રભુ ચરણકમલ સેવામાં રંગ છે જી રાજ ! થારી ખિજમતીમાંહી ઉમંગ છે જી રાજ-મેરા, પ્રભુજી વિરાજે સહજ મહેલમેં, કરી દઢ જ્ઞાન દુરંગ છે જી રાજ-મેરા.....(૧) અ-લેખ અર-વેધ્યને કીધો પ્રસંગી, તું પ્રભુ યદ્યપિ અનંગ છે જી રાજ-મેરા, ધ્યાનધારા તુજ જયોતિ દીપકની, તિહાં પાતિક પંક્તિપતંગ છે જી રાજ-મેરા......(૨) અમ મન લોભી ભંગ સમાનો, પ્રભુ ગુણ ફૂલ્યો કુણ છે જી રાજ-મેરા
(૨૭)