SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ તારું ધ્યાન તે સમક્તિરૂપ, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહ છે આ તેહથીરે જાએ સઘળાં પાપ, ધ્યાતારે ધ્યેય-સ્વરૂપ હોર્યો પછેજી -ધન (૪) દેખીરે અભુત તાહરું રૂપ. અચરિજ ભવિક અ-રૂપી-પદ વરેજી તાહરી ગત તું જાણે દેવ, સમરણ-ભજન તે વાચક જશ કરેજી -ધન (પ) ૧. જયારે ૨. મુખરૂપી ચંદ્ર, ૩ વિયોગની પીડાના, ૪. રસ હીન-કોરા ફોતરા, ૫. તારા સમકિતના રસનો સ્વાદ જેણે ચાખ્યો તે કદાચ કર્મવશ થઈ ઘણા કાળથી સેવેલ પાપની આચરણા કરે તો પણ સમકિત-અમૃતની જ ઈચ્છા મુખ્યપણે હોય. T કર્તાઃ ઉપા. શ્રી યશોવિજયજી મ. (સુણી પસુઆં વાણીરે-એ ઢાલ) જગ જન મન રંજેરે, મનમથ બળ ભજે રે, નવિ રાગ ન દોસ, તું અંજૈ ચિત્તભ્રુ રે.... (૧) શિર છટા વિરાજે રે, દેવદુદુભિ વાજે રે, ઠકુરાઈ ઈમ છાજે, તોહિ અકિંચનો રે.....(૨) થિરતા ધૃતિ સારી રે; વરી સમતા નારી રે, બ્રહ્મચારી શિરોમણિ, તો પણ તું સુણ્યો રે... (૩) ન ધરે ભવ-રંગોરે, નવિ દોષ-સંગો રે, મૃગ-લંછન ચંગો, તો પણ તું સહી રે.... (૪) તુજ ગુણ કુણ આખે રે, જગ કેવળી-પાખે રે, સેવક જશ ભાખે, અચિરા-સુત જયો રે.....() ૧. કામદેવ ૨. આંજી નાંખે છે ૩. નિષ્પરિગ્રહી ત્યાગી ૪. સ્વભાવની દઢતા ૫ પરિષહ-ઉપસર્ગ આદિમાં મક્કમતા ૬. સંસારનો રંગ ૭. દોષનો સંભવ ૮. કહી શકે ૯. વિના. ૮)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy