________________
( $8)
રૂપ, સેવ પ્રભુજી તણી રે. સે॰ દેવચંદ્ર જિનચદ્ર, ભગતિ મનમે ધરા રે. ભ॰ અન્યામાય અનંત, અક્ષય પદ આદરા રે. અ॰ ! છ !! ઇતિ. !!
॥ अथ श्री मुनिसुवत जिन स्तवन ॥ આલ’ગડી એલ’ગડી સુહેલી હા શ્રી શ્રેયાંસની રે એદેશી.
આલગડી એલ ગડી તેા કીજે શ્રી મુનિસુવ્રત સ્વામિની રે, જેહથી નિજપદ સિદ્ધિ; કેવલ કેવલ જ્ઞાનાદિક ગુણ ઉલ્લુસે રે, લહીયે સહેજ સમૃદ્ધિ. આ૦ ૫ ૧ ।। ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની રે, પણ કારણ નિમિત્તે આધિન; પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિસ્યારે, ગ્રાહક વિધિ આધિન. ॥ આ॰ !રા સાધ્ય સાધ્ય ધમ જે માંહી હુવે રે, તે નિમિત્ત અતિપુષ્ટ, પુષ્પમાંહિ તિલ વાસક વાવાસનારે, તે નવિ પ્રધ્વ’સક દુષ્ટ. । એ॰ ll ૩ ll દંડ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણારે, નવ ઘટતા તસુ માંહિ; સાધક સાધક પ્રધ્વંસક્તા અચ્છેરે, તિણે નહિ નિયત પ્રવાહ. ૫ આ॰ ! ૪ | ષટ્ કારક ષટ્ કારક તે કારણુ કાનારે, જે કારણ સ્વાધીન; તે કર્તા તે કર્તા સહુ કારક તે વસુ રે, કમ તે કારણ પીન. !! આ૦ ।। ૫ । કાય કાય સકલ્પે કારક દશારે, ઋતિ સત્તા સદ્ભાવ; અથવા તુલ્ય ધર્મને જોયવેરે, સાધ્યા રાપણુ દાવ. ! આ॰ ! ↑ ll અતિશય અતિશય કારણ કારક કરણતારે, નિમિત્ત અને ઉપાદાન; સપ્રદાન સપ્રદાન કારણ પદ્મ ભવ નથી રે, કારણુ વ્યય અપાદાન .. આ૦ ૫ ૭ ।। ભવન ભવન વ્યય વિષ્ણુ કારજ