________________
(49)
॥ अथ श्री चंद्रप्रभजिन स्तवनं ॥
O
શ્રી શ્રેયાંસ જિન અંતરયામી ! એ દેશી. શ્રી ચંદ્રપ્રભ જિન પદ સેવા, હુ વાયે હલિયાજી; આતમ ગુણુ અનુભવથી મલિયા, તે ભવ ભયથી ટલિયાજી. ॥ શ્રી૦ ૫૧૫ દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અન વલી ગુણ ગ્રામેાજી; ભાવ અભેદ્ય થાવાની ઇડાં, પર ભાવે નિઃકામેાજી !! શ્રી૰ ારા ભાવ સેવ અપવાદે મૈગમ, પ્રભુ ગુણને સ‘કલ્પેજી; સંગ્રહ સત્તા તુલ્યા રાપે, ભેદા ભેદ વિકલ્પેજી ॥ શ્રી રાણા વ્યવહારે બહુ માન જ્ઞાન નિજ, ચરણે જિન ગુણુ રમણાજી; પ્રભુ ગુણ આલ’ખી પરિણામે, રૂજી પદ યાન સ્મરણાજી !! શ્રી૰૫૪ા શબ્દે શુકલ ધ્યાનારાહણ, સમભિરૂઢ ગુણુ દશમેજી ! બીએ શુકલ અવિકલ્પ એકત્વે, એવભૂત તે અમમેજી ા શ્રી ૫ા ઉત્સગ સમકિત ગુણુ પ્રગટચા, નૈગમ પ્રભુતા અશેજી; સંગ્રહ આતમ સત્તાલ‘બી, મુનિ પદ ભાવ પ્રશંસેજી ાશ્રી૰ ॥ ૬ ॥ ઋજુસૂત્રે જે શ્રેણી પદસ્થે, આતમ શકિત પ્રકાશેજી. થાખ્યાત પદ્મ શબ્દ સ્વરૂપે, શુદ્ધ ધર્મ ઉલ્લાસેજી. ।। શ્રી ।। ૭ ।। ભાવ સયેાગી અચેાગી શલેસે, અતિમ ફુગ નય જાણેાજી; સાધનતાયે નિજગુણ વ્યકિત, તેહ સેવના વખાણેાજી. ॥ શ્રી॰ !! ૮ ॥ કારણ ભાવ તેહ અપાદે, કા' રૂપ ઉત્સગ્રેજી, આત્મ ભાવ તે ભાવ દ્રવ્ય પદ્મ, માહ્ય પ્રવૃત્તિ નિસગે જી. ॥ શ્રી॰ ॥ ૯ !! કારણ ભાવ પરપર સેવન, પ્રગટે કારજ ભાવાજી, કારજ સિદ્ધે કારણુતા વ્યય, શુચિ પરિણામિક ભાવાજીના શ્રી ડે
.