________________
' પ૭૭) કાયર તે જે મુકે સત્ત્વ. | ૬ છે મંત્ર ધરે જે શ્રી નવકાર, દેવું અને જે મુકિત દાતાર; સમક્તિ તે જે સુધે ગમે, મિથ્યાત્વી તે જે ભુલે ભમે. | ૭ | માટે તે જાણે પરપીડ, ધનવંત તે જે ભાંજે ભીડ; મન વશ આણે તે બલવંત, આલસ મૂકે તે પુન્યવંત. એ ૮ કામી નર તે કહીયે અંધ, મેહ જાલ તે માટે બંધ; દારિદ્રતે ધમે હિણ, દુરગતિ માંહે રહે તે દણ. | ૯ | આગમ તે જે બોલે દયા, મુનીવર તે જે પાલે કિયા; સંતોષી તે સુખીયા ઘયા, દુખીઆ. તે જે લોભે ગ્રહ્યા. ૧૦ મે નારી તે જે દુઈ સતી, દરસણ તે જે એગ મુહપતી; રાગ દ્વેષ ટાલે ને યતી, જેને જાણે તે જીન મતી. જે ૧૧ છે કાયા તે જે કેલ પવિત્ર, ક્યા રહિત હેય મિત્ર; વડપણ પાલે તેહીજ પુત્ર, ધર્મ હણ કરે તેજ શત્રુ. ૧૨ વૈરાગી જે રમે રાગ તરૂ તે ભવ તરે અથાગ; છાગ હણને મંડે ગ, રૌરવ નરક ઈણે તે માગ. | ૧૩ મે દેહ માંહી જીમ સારી જહ, ધરમ માંહે તે લેખે દીહ; રસમાંહે ઉપસમ રસ લીહ, થુલીભદ્ર મુનીવરમાં સિંહ. મે ૧૪ છે સાચે તપ જે જીનવર નામ, જેગી તે જે જીતે કામ; વાયવંત કહીએ શ્રી રામ, જીન પ્રાસાદ હોએ ગ્રામ.
૧૫ એહ બેલ બેલ્યા મેં ખરા, સારા નથી એહથી ઉપહરા; કહે પંડિત લક્ષ્મી કલોલ, ધરમ રંગ મન કરજે ચેલ. ૧૬