________________
( ૨ ) પણે આતમ ભાવ જે, એક ચેતના ધાર; અવર સવિસાથે સંગથી, એહ નિજ પરિકર સાર રે. શાંતિ છે ૧૧ પ્રભુ મુખથી એમ સાંભલી, કહે આતમરામ રે; તાહરે દરિશણે નિસ્તર્યો, મુઝ સિદ્ધાં સવિ કામરે. શાંતિ છે ૧૨ અહો અહે હું મુંઝને કહું, ન મુઝ નમે મુઝરે અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુઝ રે. શાંતિ| ૧૩ મે શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂપરે; આગમ માંહે વિસ્તાર ઘણે, કાં શાંતિ જિન ભૂપ રે. શાંતિ, ૫ ૧૪ શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન, આનંદઘન પદ પામશે, તે લેહેશે બહુ માન રે. શાંતિ. | ૧૫ . ઈતિ છે
છે અથ શ્ર યુનિન સ્તવને ! | રાગ ગુર્જરી તથા રામકલી છે
(અંબર દે હે મુરારી હમારે એ દેશી) કુંથ જિન મનડું કિમહિ ન બાજે ; કુંથુ છે જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભારે છે. કુંથુ| ૧ | રજની વાસર વસતિ ઉજડ, ગયણ પાયાલે જાય, સાપ ખાએ ને મુખડું થોથું, એહ ઉખાણે ન્યાય છે. કુંથુ છે ૨. મુક્તિ તણા અભિલાષી તપીયા, જ્ઞાનને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવલે પાસે હો. કુંથુ છે ૩. આગમ આગમધરને હાથે, નાવે કિણ વિધિ આંકુ; કિહાં કણે જે હઠ કરી હટકું, તે વ્યાલ તણે પરે વાંકુ છે. કુંથુ જ છે જે ઠગ
જ, ગયણ
આ માએ ને મુખડ છે
જાય છે.