________________
(૪૯) ૩ રાજ્ય રમણી રિદ્ધિ પરિહરી, એક સહસ અડ નારી રે, લેગ સંગ સર્વે તજયાં, ધન્ય યશ કુલ અવતારી રે. રાજ. ૪ ધ્યાન ધ્યાવે વન ખંડમાં, એકાકી અણગારે રે, મન વય તનુ નિજ વશ કર્યો, નહિ તન મમતા લગારે રે. રાજ૦ | પા ઇંદ્ર આકાશથી આવિ, દ્વિજ રૂપે મુનિ પાસે રે, જ્ઞાન ધ્યાન યશ જાણવાં, પુશ્યા પ્રશ્ન ઉલાસે રે. રાજ૦ | ૬ પ્રશ્નોત્તર દશ સાંભળી, સુરપતિ મન હરખાય રે, ધન્ય તુમ જ્ઞાન વૈરાગ્યને, ઉત્તમ અર્થ બતાવે છે. રાજા | | રાગ દ્વેષ તુમ મન નહીં, કામ ક્રોધ અહંકારે રે, તૃષ્ણા તરૂણી મર ગઈ તુમ ગુણને નહીં મારે છે. રાજ. . ૮ છે સુરપતિ સ્તવી સ્વર્ગે ગયે, મુનિવર ઉગ્ર વિહારી રે, પ્રત્યેક બુદ્ધ પદે થયા, અંતે શિવ અધિકારી રે. રાજ૦ | ૯ો ઉત્તરાધ્યયન નવમેં કહ્યો, નમિ રાજ્ય અધિકારે રે, ભણતાં સુણતાં ભાવથી, અકેદુ સુખકારી રે. રાજ. ૧૦ ઈતિમા अथश्री दशमा अध्ययननी सज्झाय.
રાગ શ્રી ગુરૂ પદ પંકજ નમીજી વૃક્ષ પત્ર પાક થકોજી રે, અચિંત્યે પડી જાય, મનુષ્ય જીવન તિમ જાણજો રે, જાતાં વાર ન થાય રે, ગાયમ મ કરીશ સમય પ્રમાદ, જુઠે વિષય સવાદ રે ગેયમ ૧. ડાબ અણુ જલબિંદુએ છરે, ક્ષણમાંહિ વિખરાય, વિઘ બહુ જીવન વિષેજી રે, મનુષ્યઆયુતિમ જાય રે. ગાયમ છે ૨ ચિર કાલે દુર્લભ કોજી રે. મળ મણુ અવતાર, પુન્ય વિના નહિ પામિચેંજી રે,