________________
(૫૦), श्री चतुर्विशति जिन स्तुति. શ્રી તીર્થરાજ વિમલાચલ નિત્ય વંદે, દેખી સદા નયનથી જેમ પૂર્ણચદેપૂજે મલી સુરવો નરનાથ જેને, ધરી સદા ચરણ લંછન માંહિ તેને. ૧ છે શ્રેયાંસના ઘર વિષે રસ ઈશુ લીધે, ભીક્ષા ગ્રહી નિજ પ્રપૌત્ર સુપાત્ર કીધે; માતા પ્રતે વિનય ભાવ ધરી પ્રભુએ, અપ્યું અહો પરમ કેવલ શ્રી વિષ્ણુએ. | ૨ | દેવાધિદેવ ગજ લંછન ચંદ્રકાંતિ, સંસાર સાગર તણી હરનાર બ્રાંતિ, એવા
નેશ્વર તણા યુગ પાદ પૂજે, દીઠે નહી જગતમાં તેમ તુલ્ય છે. ૩ જમ્યાતણ નાયરી ઉત્તમ જે અધ્યા, ત્રાતા નરેશ પ્રભુના જત શત્રુ મેધા, દેદીપ્યમાન જનની વિજયા સ્વીકારી; સે સદા અજીતનાથ ઉમંગકારી. પાકા વાધેન. કેશ શિરમાં નખ રોમ વ્યાધિ, પ્રસ્વેદ ગાત્ર નહિ લેશ સદા સમાણિ, છે માંસ શોણિત અહો અતિ શ્વેતકારી; હે સ્વામિ સંભવ સુસંપદ ગાત્ર તારી. પા છે શ્વાસ અંબુજ સુગંધ સદા પ્રમાણે, આહારને તુમ નિહાર ન કેય જાણે, એ ચાર છે અતિશયે પ્રભુ જન્મ સાથે, વંદુ હમેશ અભિનંદન જોડી હાથે. | ૬ | ભૂમંડલે વિચરતા જિનરાજ જ્યારે, કાંટા અધો મુખ થઈ રજ શુદ્ધ ત્યારે, જે એક જે જન સુધી શુભવાત સુદ્ધિ, એવા નમું સુમતિ નાથ સદા સુબુદ્ધિ. | ૭ | વૃષ્ટિ કરે સુરવરે અતિ સુક્ષમ ધારી, જાનું પ્રમાણ વિરચે કુસુમે શ્રીમરી, શબ્દ મનહર સુણ શુભ છેવ માંહિ, શ્રી પદ્ય નાથ પ્રભુને પ્રણમું ઉછાંહિ. ૮ સેવા કરે યુગલ યક્ષ