________________
(૪૩૯)
સમાણી જાણી દેહ; નવિ પિસે પાપે જેહ રે. તે દા દેષ રહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે, લે તે દેહનું સુખ નવિ કામે, જાગતે આઠેઈ જાણે રે. તે | ૭ | રસના રસ રસી નવિ થા, નિલભી નિર્માય રે, સહ પરિસહ સ્થિર કરી કાયા; અવિચલ જિમ ગિરિરાય રે. તે છે ૮ ને રાતે કાઉસ્સગ્ન કરી સમશાને, જે તિહાં પરિસહ જાણે રે, તે નવિ ચુકે તે હવે ટાણે, ભય મનમાં નવિ આણે રે. તે છે ૯કેઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબંધ રે, કર્મ આઠ ઝાંપવા જેધ, કરતે સંયમ શેધ છે. તે છે ૧૦ | દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાંગે આચાર રે, તે ગુરૂ લાભવિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર છે. તે છે ૧૧ ઈતિ.
ઇગ્યારમા અધ્યયનની સક્ઝાય. નમો રે નમે શ્રી શત્રુંજય ગિરિવર–એ દેશી.
સાધુજી સંયમ સૂધે પાલે, વ્રત દૂષણ સવિ ટાલે રે, દશ વૈકાલિક સૂત્ર સાંભલો, મુનિવર મારગ અજુવાલે છે. સારા સ0 | ૧ છે એ આંકણી ગાંતિક પરિસિહ સંકટ પરસંગે પણ ધાર રે, ચારિત્રથી મત ચુકે પ્રાણી, ઈમ ભાંખે જિન સાર રે. સાવ સત્ર ૨ ભ્રષ્ટાચારી મૂડો કહાવે, ઈહભવ પરભવ હાર રે, નરક નિગોદતણાં દુઃખ પામે, ભમતે બહુ સંસારે. સા. સ. | ૩ | ચિત્ત ચખે ચારિત્ર આરાધે, ઉપશમ નીર અગાધ રે, ઝીલે સુંદર સમ્રતા દરિયે, તે સુખ સંપત્તિ સાધે રે. સા. સત્ર | ૪કામધેનું ચિંતામણિ સરિખું, ચારિત્ર ચિત્તમે