________________
(૪૩૬) છે શ્રી વીરની વાણીરે. હિમ ધુઅર વડ ઉંબરાં રે, ફળ કુંથુઆ કીડી નગરાં રે, નીલ પુલહરી અંકુરા રે, ઈંડાલ એ આઠે પૂરા રે. કે ૪ | સ્નેહાદિક ભેદે જાણું રે, મત હણજે સુક્ષ્મ પ્રાણ રે, પડિલેહી સવિ વાવરજે રે, ઉપકરણે પ્રમાદ મ કરજો રે.. ૫. જયણાર્થે ડગલાં ભરજે રે, વાટે ચાલતાં વાત મ કરજે રે, મત જ્યોતિષ નિમિત્ત પ્રકારો રે, નિરખે મત નાચ તમાસ રે. . ૬. દીઠું અણદીઠું કરજે રે, પાપ વ્યસન ન શ્રવણે ધરજે રે, અણુસૂજતો આહાર તજજે રે, રાતે સન્નિધ સવિ વરજે રે. . ૭ બાવીસ પરિસહ સહેજો રે, દેહ દુઃખે ફલ સદહેજે રે, અણપામે કાર્પણ મ કરજે રે, તપ કૃતને મદ નવિ ધરજે રે. . ૮ સ્તુતિ ગતિ સામત ગ્રહેજો રે, દેશકાલ જોઈને રહેજો રે, ગૃહસ્થ શું જાતિ સગાઈ રે, મત કાજે મુનિવર કાંઈ રે. . ૯ ન રમાડે ગૃહસ્થના બાલ રે, કરો કિયાની સંભાલ રે, યંત્ર મંત્ર ઔષધને ભામે રે, મત કરજે કુગતિ કામે રે. . ૧૦ છે કેોધે પ્રીતિ પૂરવલી જાય રે, વલી માને વિનય પલાય રે, માયા મિત્રાઈ નસાડે રે, સવિ ગુણ તે લોભ નસાડે છે. ૫ ૧૧ છે તે માટે કષાય એ ચાર રે, અનુકમે દમજે એણગાણ રે, ઉપશમ શું કેવલ ભાવે રે, સરલાઈ સતેષ સભા રે. . ૧૨ છેબ્રહ્મચારીને જાણજે નારી રે, જૈસી પિપટને માંજારી રે, તેણે પરિહરે તસ પરસંગ રે, નવાવાડ ધરે વલિ ચંગ છે. ૫ ૧૩ છે રસ લેલુપ થઈ મત પિશે રે, નિજકીય તપ કરીને શેષે રે, જાણે અથિર યુગલ' પિંડ રે, વ્રત પાલજે પંચ